વજાપુર પ્રાથમિક શાળા તા.હિંમતનગર જિ.સાબરકાંઠા આપનું હાર્દિક સ્વાગત કરે છે.


વજાપુર પ્રાથમિક શાળાની સ્થાપના  સન.૧૯૫૯ ના રોજ કરવામાં આવેલ. શાળામાં ધોરણ. ૧ થી ૮ ના વર્ગો ચાલે છે તેમજ શાળામાં ૬ શિક્ષકો હાલ મહેકમ પર છે. શાળામાં હાલ ૧૧૬ બાળકો અભ્યાસ કરે છે. શાળા દ્વારા ADEPTS, ગણિત વિજ્ઞાન મંડળ પ્રવૃતિ, શાળા કોર્નર, કવીજ, ચિત્ર હરીફાઇ, પ્રશ્નોત્તરી, વાંચન , યોગ, રમતોત્સવ, પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર દિન ઉજવણી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ કરવામાં આવી રહેલ છે

vajapur primary school Taluka : Himatnagar Dist: Sabarkantha, Vajapur, Gujarat

This free website was made using Yola.

No HTML skills required. Build your website in minutes.

Go to www.yola.com and sign up today!

Make a free website with Yola